લાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાબી

સ્ત્રીલિંગ

 • 1

  લાપી; સફેદો અને બેલતેલની બનાવેલી લૂગદી; લાંપી; લાંબી.

મૂળ

સર૰ म. लांबी

લાંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબી

સ્ત્રીલિંગ

 • 1

  યાદદાસ્ત.

 • 2

  સ્મૃતિ; ફામ.

મૂળ

'લાંબું' પરથી

લાંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબી

સ્ત્રીલિંગ

 • 1

  લાંબ; યાદદાસ્ત.

 • 2

  સ્મૃતિ; ફામ.

 • 3

  લાપી.

લાંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબી

સ્ત્રીલિંગ

 • 1

  સફેદો અને બેલતેલની બનાવેલી લૂગદી; લાપી.

મૂળ

સર૰ म. लांबी