લાંબીકૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબીકૂદ

સ્ત્રીલિંગ

  • 1

    એક જ ફલાંગે શક્ય તેટલું વધુ અંતર લેવાય એવી, લાંબો કૂદકો મારવાની એક પ્રકારની ઍથ્લેટિક સ્પર્ધા; 'લૉન્ગ જમ્પ'.