લાંબી ફાળ ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબી ફાળ ભરવી

  • 1

    ભારે હામ ભીડવી; સાહસ કરવું.

  • 2

    ગજા ઉપરાંત કામ કરવું.