લાંબું થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબું થઈ જવું

 • 1

  લંબાવું.

 • 2

  અંગો લંબાવીને સૂવું; આરામ કરવા સૂવું.

 • 3

  ઘણી ખોટ આવવી.

 • 4

  મરી જવું.