લાંબે પાટે સૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબે પાટે સૂવું

  • 1

    દેવાળું કાઢવું; ઘણા નુકસાનમાં આવી પડવું.

  • 2

    મરણતોલ થવું.

  • 3

    નિરાંતે સૂવું; બેદરકારીથી પડયા રહેવું.