લાંબે સાથરે સૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંબે સાથરે સૂવું

  • 1

    દીર્ધદૃષ્ટિ રાખીને કામ કરવું.

  • 2

    નિરાંત ધરવી.

  • 3

    મરણ પામવું.