લાભોજી લાભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાભોજી લાભ

પુંલિંગ

  • 1

    તોલતાં પ્રથમ ધારણ વખતે બોલાતો શબ્દ.

  • 2

    ઉડાઉપણું.