લામણદીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લામણદીવો

પુંલિંગ

  • 1

    વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે.

મૂળ

લામણ (सं. अवलंबमान) દીવો; સર૰ म. लामणदिवा