લાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાય

સ્ત્રીલિંગ

  • 1

    આગ.

  • 2

    બળતરા.

  • 3

    લાક્ષણિક તીવ્ર ઝંખના; ચટપટી ભરેલી ઉતાવળ.

  • 4

    [?] એક જાતનું રેશમી કપડું.

મૂળ

प्रा. अलाय ( सं. अलात) કે सं. दाह ? સર૰ हिं. लाय, म. लाही, लाह्य