લાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાયક

વિશેષણ

  • 1

    યોગ્ય; ઉચિત.

  • 2

    લાયકાતવાળું; પાત્ર.

  • 3

    બંધબેસતું; છાજતું અનુકૂળ.

મૂળ

अ. लाइक