લારણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લારણી

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી રોજ લેવાના દૂધની બાંધણી-ઠરાવ.

મૂળ

'લાર' ઉપરથી?