લારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લારી

સ્ત્રીલિંગ

  • 1

    રેલના પાટા પર ઠેલીને ચલાવવાની ગાડી.

  • 2

    માલ વહી જવાની ગાડી (હાથની કે મોટર).

મૂળ

इं. लॉरी