લાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલ

વિશેષણ

 • 1

  રાતા રંગનું.

મૂળ

फा. लाल ઉપર થી; સર૰ हिं., म.

પુંલિંગ

 • 1

  છેલ; રંગીલો; બાંકો.

 • 2

  છોકરો; પુત્ર.

 • 3

  +લાલસા.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લાલા લજપતરાય જેમ કે,લાલ બાલ ને પાલ.

સ્ત્રીલિંગ

 • 1

  માણેક.

 • 2

  ગંજીફાનાં પત્તાંની એક લાલ રંગની ભાત.

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.