લાલપટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલપટ્ટી

  • 1

    (સરકારી ઇ૰ કામકાજના તુમારને બાંધવાની લાલ રંગની પટ્ટી પરથી) 'રેડ-ટેપ'; સરકારી કામકાજમાં વિધિ નિષેધના નિયમોનું અતિ બંધન કે કરાતી ઢીલ કે ચીકણાવેડા.