ગુજરાતી માં લાલાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાલા1લાલા2લાલા3

લાલા1

સ્ત્રીલિંગ

 • 1

  લાળ.

મૂળ

सं.

ગુજરાતી માં લાલાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાલા1લાલા2લાલા3

લાલા2

પુંલિંગ

 • 1

  લહેરી; છેલ; ફક્ક્ડ.

 • 2

  ઉત્તરમાં અમુક જાતિના લોકના નામ પૂર્વે આદરનો શબ્દ. જેમ કે, લાલા લજપતરાય.

 • 3

  બાપને માટે સંબોધન શબ્દ (કોઈ ઠેકાણે).

મૂળ

सं. लल्; સર૰ हिं.

ગુજરાતી માં લાલાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

લાલા1લાલા2લાલા3

લાલા3

નપુંસક લિંગ

 • 1

  એક ફૂલ; ગુલાલા.

મૂળ

फा. लालह