લાલાતાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલાતાણ

સ્ત્રીલિંગ

  • 1

    (હે લાલા! તું તાણીને ઉપર લે તો બચાય ! એવા વાર્તા-પ્રસંગ ઉપરથી) નાલેશીભરી મુશ્કેલ સ્થિતિ.