લાલિયા ઇંગ્લિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલિયા ઇંગ્લિશ

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી બબરચીનું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી.