લાળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ખુશામત કે આજીજી યા કરગરાટના બોલ.

  • 2

    બોલવામાં લોચા પડવા-ગોટા વળવા તે (લાળાં ચાવવાં).