લાવજાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાવજાવ

સ્ત્રીલિંગ

  • 1

    લાવવું લઈ જવું-મોકલવું તે; અવરજવર; હેરફેર.

મૂળ

લાવવું+જવું