લાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાવણ

વિશેષણ

  • 1

    લવણવાળું; ખારું.

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો લાવણ્ય; સુંદરતા.

મૂળ

सं.