લાવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાવણી

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગ કે ઢાળ; લલકારાય એવી કવિતા.

  • 2

    સંગીતનો એક તાલ.

મૂળ

सं. लापन ઉપરથી; સર૰ म., हिं. लावनी