લાવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાવરું

નપુંસક લિંગ

  • 1

    કૂતરાનું કરડવું તે.

  • 2

    કૂતરાનું ભસવું તે.

મૂળ

प्रा. लाविर (सं. लवितृ) કાપનાર ઉપરથી; સર૰ म. लावा= માંસનો ટુકડો