લાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લઈ આવવું; આણવું.

મૂળ

सं. ला; अप. लाविय=લાવેલું; સર૰ हिं. लावना; लाना