ગુજરાતી માં લાવારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લાવારસ1લાવારસ2

લાવારસ1

વિશેષણ

  • 1

    વારસ કે વંશ વારસા વિનાનું.

મૂળ

લા+વારસ

ગુજરાતી માં લાવારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

લાવારસ1લાવારસ2

લાવારસ2

પુંલિંગ

  • 1

    લાવા; જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ.

મૂળ

લાવા+રસ