લાસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા
લાસુ
વિશેષણ
- 1
લૂખું; ઘી કે ચીકટ વિનાનું.
મૂળ
प्रा. लूह (सं. रुक्ष)
નપુંસક લિંગ
- 1
કઠોળ સિવાયનું અનાજ.
મૂળ
प्रा. लूह (सं. रुक्ष)
લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
લાસ
વિશેષણ
- 1
બરબાદ; પાયમાલ.
મૂળ
तुर्को
લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા
લાસ
સ્ત્રીલિંગ
- 1
મડદું.
મૂળ
फा.