લાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાહ

સ્ત્રીલિંગ

 • 1

  લાય; આગ.

 • 2

  બળતરા.

 • 3

  લાક્ષણિક તીવ્ર ઝંખના; ચટપટી ભરેલી ઉતાવળ.

 • 4

  [?] એક જાતનું રેશમી કપડું.

મૂળ

प्रा. अलाय (सं. अलात) કે सं. दाह? સર૰ हिं. लाय, म. लाही, लाह्य