લાહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાહવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો લાભવું; મેળવવું.

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી શિકાર ઉપર તડવું-દોડવું.

મૂળ

જુઓ લહવું