લિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિંગ

નપુંસક લિંગ

 • 1

  ચિહ્ન.

 • 2

  વ્યાકર​ણ
  જાતિ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  સાધન; હેતુ.

 • 4

  મહાદેવની મૂર્તિ.

 • 5

  પુરુષની ઇંદ્રી.

 • 6

  લિંગદેહ.