લિટમસપેપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિટમસપેપર

પુંલિંગ

  • 1

    રતન જોતના ફળનો રસ ચોપડેલો કાગળ (તેજાબ અને આલ્કલી પારખવા માટે વપરાય છે.).