લિથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિથો

પુંલિંગ

  • 1

    શિલા ઉપર કોતરીને કરેલું છાપકામ કે તે માટેની શિલા (લિથો પર છાપવું).

મૂળ

इं.