લિપ્યંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિપ્યંતર

નપુંસક લિંગ

  • 1

    એક લિપિમાંનું લખાણ બીજી લિપિમાં ઉતારવું-લખવું તે; 'ટ્રાન્સલિટરેશન'.

મૂળ

सं. लिपि+अंतर