લિફ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિફ્ટ

નપુંસક લિંગ

  • 1

    મકાન ઉપર ચઢવા માટેનું એક યાંત્રિક સાધન.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    (પદવી, પગાર ઇ૰માં) બઢતી કે ઊંચો ક્રમ મળવો તે.

  • 2

    કોઈની મોટરમાં (રસ્તે જતા) બેસી જવાની તક મળવી તે (લિફ્ટ આપવો, લિફ્ટ મળવો).