લિમિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિમિટ

સ્ત્રીલિંગ

  • 1

    સીમા; હદ.

  • 2

    મર્યાદા.

મૂળ

इं.