લિયાકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લિયાકત

સ્ત્રીલિંગ

  • 1

    લાયકાત; યોગ્યતા; પાત્રતા.

  • 2

    વિદ્ધત્તા.

  • 3

    સામર્થ્ય; ક્ષમતા.

મૂળ

अ.