લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લી

પુંલિંગ

  • 1

    અંતરનો ચીની એકમ (લગભગ૰॥ માઈલ).

  • 2

    એક ચીની વજન (લગભગ અર્ધ-૩/૫ગ્રામ).

મૂળ

इं.