લીંપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંપણ

નપુંસક લિંગ

  • 1

    લીપણ; જમીન ઉપર કરેલો છાણ-માટીનો લેપ.

લીપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીપણ

નપુંસક લિંગ

  • 1

    લીંપણ; જમીન ઉપર કરેલો છાણ-માટીનો લેપ (લીપણ કરવું).

મૂળ

લીપવું પરથી; સર૰ म. लिंपण