લીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંટ

નપુંસક લિંગ

  • 1

    નાકનો ચીકણો મળ.

સ્ત્રીલિંગ

  • 1

    નાકનો ચીકણો મળ.

મૂળ

सं. श्लिष्ट ? સર૰ हिं. नेटा