લીટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીટી

સ્ત્રીલિંગ

  • 1

    પહોળાઈ વગરની રેખા.

  • 2

    હાર; ઓળ.

  • 3

    પદ; કડી.

  • 4

    લીક; હદ.

મૂળ

प्रा. लिहा ( सं. लेखा)