લીડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીડર

પુંલિંગ

  • 1

    નેતા; અગ્રણી.

  • 2

    દૈનિક પત્રનો અગ્રલેખ.

મૂળ

इं.