લીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીધું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લેવું'નું ભૂ૰કા૰.

  • 2

    લીધેલું.

લીધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીધે

અવ્યય

  • 1

    લઈને; તેથી; તેટલા માટે; કારણે.

મૂળ

જુઓ લીધું