લીંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લીપવું; છાણમાટીની ગારનો લેપ કરવો.

લીપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લીપવું; છાણમાટીની ગારનો લેપ કરવો.

મૂળ

सं. लिप्; સર૰ हिं. लीपना