લીંબુચમચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંબુચમચો

પુંલિંગ

  • 1

    એકાધિક ખેલાડીઓમાંનો દરેક પોતાના દાંતમાં ચમચો મૂકી તેના ઉપર લીંબુ ઠેરવી રાખી, ચાલી કે દોડીને વિજયરેખા સુધી પહોંચતાં, જે સૌથી પહેલો હોય તે વિજયી બને એવી એક રમત.