લીંબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંબડી

  • 1

    નાનો લીમડો.

  • 2

    લીમડાની જાતનું કોઈ પણ નાનું ઝાડ (જેમ કે મીઠી લીમડી).

લીંબુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંબુડી

  • 1

    લિંબુડી, લીંબોઈ.