લીમડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીમડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો લીમડો.

  • 2

    લીમડાની જાતનું કોઈ પણ નાનું ઝાડ (જેમ કે, મીઠી લીમડી).

મૂળ

अप. लिंबड; प्रा. लिंब ( सं. निम्ब)