લીલુંપીળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલુંપીળું

વિશેષણ

  • 1

    ખૂબ ક્રોધાયમાન (લીલુંપીળું થઈ જવું, લીલુંપીળું દેખાવું).

  • 2

    આમ તેમ કે ગમે તેમ-અસ્પષ્ટ (લીલુંપીળું દેખાવું).