લીલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલમ

નપુંસક લિંગ

  • 1

    લીલા રંગનું એક રત્ન.

મૂળ

જુઓ નીલમ