લીલવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલવણ

નપુંસક લિંગ

  • 1

    લીલું શાક; લીલોતરી.

મૂળ

'લીલું' ઉપરથી