લીલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલવો

પુંલિંગ

  • 1

    કઠોળનો લીલો દાણો (જેમ કે પાપડી તૂવેરનો).

મૂળ

લીલું+વાલ?