લીલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલા

સ્ત્રીલિંગ

  • 1

    ક્રીડા; ખેલ.

  • 2

    અદ્ભુત ખેલ.

  • 3

    અવતારે કરેલાં કામ.

  • 4

    તેનું નાટક.

મૂળ

सं.