લીલાલહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલાલહેર

સ્ત્રીલિંગ

  • 1

    આનંદ; સુખ.

  • 2

    આબાદી.

મૂળ

લીલા કે લીલું+લહેર